Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Breastfeeding latching: Gujarati

Related Videos (Gujarati)

User Visit : 188

1. બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાણ થાય એ માટે યોગ્ય ધાવણ તકનિક. 

-બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવા માટે પગલાં દર પગલાં પ્રક્રિયા 

-બાળક યોગ્ય રીતે ધાવણ કરી રહ્યું છે કે નહીં તે તપાસવું 

-બાળક ડીંટડી થી ધાવણ કરે છે કે તે તપાસવું 

-પહેલાનું અને પછીનું આવતું દૂધ 

-પહેલી છાતીથી ધાવ્યા બાદ બીજી છાતીથી ધાવણ. 

-ઓડકાર લેવા માટે બાળકની યોગ્ય સ્થિતિ 

2. ધવડાવવા ની વારંવારતા. 

-24 કલાક માં કેટલી વાર ધવડાવવું જોઈએ. 

-રાત્રી અને દિવસ દરમ્યાન ધવડાવવાનું સત્ર. 

-બાળકના ભૂખના સંકેતો. 

-બસડકના વૃધ્ધિના કાળમાં યોગ્ય આહાર.

Related Videos (Gujarati)